ખાનપર થી કુંક પગલા કરી પરત ફરતા યુવાનોનું થયો અકસ્માત જાણો અહેવાલ ?

ઈજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા.

મોરબીના ખાનપરગામ થી કંકુ પગલા કરીને પરત ફરતી વેળાએ સાળો-બનેવી ને અકસ્માત નડ્યો હતો જેમાં મિલનપરી ગોસાઈ (ઉ.૨૧)અને મહાકાળ ભરતગીરી ગોસાઈ (ઉ.૧૪) બાઈક પર જતા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ અકસ્માત નડ્યો હતો. સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ ગંભીર હાલત જોવા મળતા ક્રિષ્ના હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

Comments
Loading...
WhatsApp chat