Billboard ad 1150*250 Billboard ad 1150*250

ખંભાળિયામાં ફરજ બજાવતા dysp આર.કે.પટેલની મોરબીમાં બદલી

રાજ્ય સરકાર દવારા 77 ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે જેમાં ખંભાળિયામાં નાયબ પોલીસ વડાની મોરબી ખાતે બદલી કરવાંમાં આવી છે.

રાજ્ય સરકાર દવારા પોલીસ બેડામાં મોટી સંખ્યમાં ફેરફાર કરવાંમાં આવ્યા છે ત્યારે રાજ્યના 83 પી.આઈ.ને ડીવાયએસપી તરીકે બઢતી આપવામાં આવી છે તો 77 ડીવાયએસપી ની બદલી કરવામાં આવી છે.જેમાં દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ફરજ બાજવતા આર.કે.પટેલની મોરબી ખાતે બદલી કરવામાં આવી છે.

જુઓ સંપૂર્ણ લિસ્ટ

Comments
Loading...
WhatsApp chat