Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના મકનસર ગામની પરિણીતાએ કેરોસીન છાંટી જાત જલાવી

મોરબીના મકનસર ગામની રહેવાસી પરિણીતાએ કેરોસીન છાંટી જાત જલાવતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવી છે

મોરબીના પ્રેમજીનગર (મકનસર_ ગામના રહેવાસી હર્ષાબેન કેતનભાઈ પરમાર (ઉ.વ.૨૬) નામની પરિણીતા જાતે કેરોસીન છાંટી દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે અને પરિણીતાની હાલત નાજુક હોવાની માહિતી પોલીસના સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે તો પરીનતાએ ક્યાં કારણોસર જાત જલાવી આપઘાતનો પ્રયાસ કર્યો તે કારણ જાણવા પોલીસે વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat