Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી ગૌરક્ષક દળના પ્રમુખ કરનભાઈ પરમારનો આજે જન્મદિવસ

મોરબી ગૌરક્ષક દળના પ્રમુખ કરનભાઈ પરમારનો આજે જન્મદિવસ છે ત્યારે બજરંગદળના કાર્યકરો, અગ્રણીઓ તેમણે જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

મોરબી બજરંગદળના ગૌરક્ષક દળના પ્રમુખ કરનભાઈ પરમારનો આજે જન્મદિવસ છે તા. ૩૧ જુલાઈના રોજ જન્મેલા કરનભાઈ પરમાર ઉર્ફે કરણુંભા ગૌરક્ષક દળના પ્રમુખની જવાબદારી નિભાવી રહ્યા છે હિંદુઓ માટે અતિ પવિત્ર એવી ગાયોના રક્ષણ માટે તેઓ દિવસ રાત કાર્ય કરી રહયા છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે બજરંગદળ ગૌરક્ષક દળના હોદેદારો, કાર્યકરો, તેમના પરિવાર અને મિત્રો જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે તેમના મોબાઈલ નં 99090 00641 પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે

Comments
Loading...
WhatsApp chat