Billboard ad 1150*250

મોરબીનો કાંતિનગર વિસ્તાર પ્રાથમિક સુવિધાઓથી આજેય વંચિત

0 44
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબીનો કાંતિનગર વિસ્તાર આજે પણ પાયાની પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે જેથી આ મામલે સંસ્થા દ્વારા જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે

        જેન્યુન ફાઉન્ડેશનના પ્રમુખ આરીફ મકરાણી અને મંત્રી આરીફ શાહમદાર દ્વારા જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી શહેરના કાંતિનગર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે જેથી કાંતિનગર વિસ્તારના રહીશો અનેક હાલાકીનો સામનો કરી રહ્યા છે મોરબીના કાંતિનગર વિસ્તાર હાલ નર્કાગાર હાલતમાં જોવા મળે છે વિસ્તારમાં ગટર તેમજ રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઈટ જેવી સગવડો મળી નથી વિસ્તારમાં ગંદકીના પગલે ડેન્ગ્યું જેવો રોગચાળો ફાટી નીકળે તે પહેલા સફાઈ અભિયાનની જરૂર છે તેમજ લોકોને પ્રાથમિક સુવિધાઓ મળે તેવી માંગ કરવામાં આવી છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat