Billboard ad 1150*250

મોરબીના કાલિકાનગર ગામે જુગાર રમતા ૫ શકુનિઓ ઝડપાયા

0 730
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી તાલુકા પોલીસ  કાલિકાનગર નજીક જાહેરમાં પતા રમતા પાંચ શખ્સો ને 8.34 લાખના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી  જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલા અને ડી.વાય.એસ.પી. ની સૂચનાથી તાલુકા પી.એસ.આઈ એમ.વી.પટેલ ના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ ની ટિમના નગીનદાસ નિમાવત, દિનેશ બાવળિયા, કીર્તિસિંહ જાડેજા, ભરાતદાન ગઢવી, હિતેશ ચાવડા,  અમિત પટેલ ,અશોક ખાભરા અંને રમેશભાઈ મુધવા સહિતની ટિમ પેટ્રોલીગમાં હતી ત્યારે કાલિકાનગર થી પાનેલી જવાના કાચા રસ્તે બાવળની ઝાડીમાં જાહેર જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ત્યાં દરોડા પાડતા લલિત ઉર્ફે લલિત મનજીભાઈ કાલરીયા, સતિષભાઈ કાનજીભાઈ પાચોટીયા, હાર્દિકભાઈ બાબુભાઇ માકાસણા, ધવલભાઇ ખીમજીભાઈ ભોરણિય અને નીતિનભાઈ વલ્લભભાઈ આદ્રોજા સહિતના પાંચ શખ્સોને પત્તા રમતા રંગે હાથ ઝડપી રૂપિયા 8,14,500 તેમજ બે મોબાઈલ 2 કિંમત રૃપિયાં 20,000 કુલ રૂપિયા 8,34,500 મુદામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat