Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં હાર્દિક પટેલની સંકલ્પ યાત્રાને જબરો પ્રતિસાદ

ત્રણ દીવસ્ય પાટીદાર સંકલ્પ યાત્રા આજ મોરબીના રામધન આશ્રમ આવી પોહચી હતી વિશાળ કાર રેલીના કાફલા સાથે પાસ ના કન્વીનર હાર્દિક પટેલ સહીતના પાટીદારો રામધન આશ્રમ ખાતે ઉમટી પડ્યા હતા અને માં ઉમીયાના હાર્દિક પટેલે દર્શન કર્યા હતા અને બાદમાં સંકલ્પ યાત્રા નવા બસ સ્ટેન્ડ પોહચી હતી ત્યારે સરદાર વલભભાઈ પટેલ ને સ્ટેચ્યુ ને હાર ચડાવી લજાઈ ,ટંકારા ,અને બાદ માં નેકનામ ખાતે હાર્દિક પટેલ સભા યોજાશે અને રાત્રી રોકાણ કરશે પાટીદાર અનામત આંદોલન એપી સેન્ટર ગણાતું હોય ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચે આ સંકલ્પ યાત્રા યોજાઈ હતી અને કોઈપણ અનીછીય બનાવ ના બને માટે પોલીસ તેમજ એસ આર પી સતત તૈનાત યાત્રા સાથે હતી

Comments
Loading...
WhatsApp chat