


મોરબી બાર એશીશીએશૉ ના પ્રમુખ જીતેન્દ્રસિંહ રાણુભા જાડેજા એ બી.એ.એલએલ.બી સુધી નો અભ્યાસ કર્યા બાદ છેલ્લા સત્તર વર્ષ વકીલાત કરી રહ્યા છે જેમા બાર એશોશીએશન દ્વારા છેલ્લા ઘણા વર્ષ થી વકીલ મંડળ દ્વારા પ્રમુખ તરીકે ચુંટવામા આવે છે મળતીયા સ્વભાવ ના બાર એશોશીએશન પ્રમુખ અના સિનીયર એડવૉકેટ જીતુભા આર. જાડેજા નો જન્મ તા.29/10/1968 ના રોજ મોરબી ખાતે કાપડ નો વેપાર કરતા રાણુભા જાડેજા ને ઘાર થયો હતો જેમા આજે તેઓ પચાસ વર્ષ પુર્ણ કરી ઉમર ની અડધી સદી પુરી કરી દિધી છે જેથી જીતેન્દ્રસિંહ આર.જાડેજા ના શુભચિંતકો દ્વારા સવાર થી તેના વોટ્સએપ નંબર અને ફોન પર શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે.