મોરબી ઇન્ડિયા ન્યુઝ ચેનલના પત્રકાર રવિ નિમાવતનો આજે જન્મદિવસ

મોરબી માં રેહતા અને ૯ જુન ના રોજ જન્મેલા રવિ નિમાવત ને નાનપણથી વાચનો શોખ છે એટલે તેમણે નાનપણથી જેમાં તેમનો વાચનો શોખ પૂરો થાય અને સમાજને ઉપયોગી થઇ શકાય તેવા વ્યવસાય ક્ષેત્રે જોડાવાનું નક્કી કર્યું હતું જથી તેમેણ ગ્રેજ્યુશેન બાદ પત્રકારિત્વ ના એક વર્ષનો કોર્ષ કર્યો હતો અને ત્યાર બાદ થોડો સમય તેમેણ સાંધ્ય દેનિક ઇન્ટર શીપ કરી બાદમાં સવારના ખ્યાતનામ અખાબર દિવ્ય ભાસ્કર માં પોતાની સેવા આપીને હાલમાં ઇન્ડિયા ન્યુઝ ગુજરાત ચેનલ થકી લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે આજે તેમના જન્મદિવસ નિમિતે મોરબી ન્યુઝ પરિવાર , તેના મિત્રો અને સગા સ્નેહીઓ તેને આજે જન્મદિવસ નિમિતે શુભકામના પાઠવી ને વધુ ને વધુ પ્રગતિના શીખોર સર કરે તેવી શુભકામના પાઠવી છે અને લોકો ને ઉપયોગી સમાચારો આપતો રહે તેવી તેના વાચકો માગ કરી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat