હળવદ બ્રહ્મ સમાજ અમદાબાદ દ્વારા પત્રકાર મયુર રાવલનું સન્માન કરાયું

  તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

હળવદના યુવા પત્રકાર મયુર રાવલ પત્રકારત્વ ક્ષેત્રમાં સિધ્ધિઓ મેળવીને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા બદલ હળવદ બ્રહ્મસમાજનું નામ રોશન કર્યું છે જેથી આ સિધ્ધિઓને બિરદાવતા હળવદ ભવન ટ્રસ્ટ અને હળવદ બ્રહ્મ સમાજ અમાવાદ  દ્વારા મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.મયુર રાવલ હાલ જીએસટી ન્યુઝ ચેનલ, ગુજરાત સમાચાર અને આજકાલ પેપરમાં પ્રજાના પ્રસોને વાચા આપી રહ્યા છે આ સન્માન બદલ મિત્રો, સ્નેહીજનો, પરિવાર, સમાજના અગ્રણીઓ સહિતના મયુર રાવલ પર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે તો સન્માન મળવા બદલ મયુર રાવલને ખુબ ખુબ અભિનંદન

Comments
Loading...
WhatsApp chat