Billboard ad 1150*250

મોરબીના ભડિયાદ ગામે ગૌશાળાના લાભાર્થે “જોગીદાસ ખુમાણ” નાટક ભજવાશે

0 60
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 3

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        શ્રી ભડિયાદ ગૌશાળા ટ્રસ્ટ ભડિયાદ તેમજ ટ્રસ્ટીમંડળ-સ્વયંસેવક કલાકારવૃંદ અને સમસ્ત ભડિયાદ ગામ તથા બજરંગ ઢોલ ત્રાંસા મંડળ દ્વારા તા. ૦૧ ને મંગળવારે રાત્રે ૧૦ કલાકે શ્રી ભડિયાદ ગરબી ચોક, ભડિયાદ ગામ મોરબી ખાતે ગૌશાળાના નિભાવ લાભાર્થે પ્રેરણાત્મક નાટક “જોગીદાસ ખુમાણ” નાટક તેમજ હાસ્ય નાટક નટીયાની જમકું કે ધકું કોમિક નાટકો ભજવાશે જેથી ધર્મપ્રેમી જનતાએ ગૌશાળાના લાભાર્થે યોજાનાર નાટકોમાં પધારવા નિમંત્રણ પાઠવ્યું છે.

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat