Billboard ad 1150*250

જવાહર નવોદય વિધાલયની પ્રવેશ પરીક્ષા મોકૂફ, નવી તારીખ જાહેર કરાશે

0 17

શૈક્ષણિક સત્ર ૨૦૨૧-૨૨ માટે જવાહર નવોદય વિધાલયની ધોરણ ૬ ની પ્રવેશ પરીક્ષા મિઝોરમ, નાગાલેંડ અને મેઘાલય રાજ્ય સિવાયના તમામ રાજ્યોમાં તા. ૧૬-૦૫ ના રોજ યોજાનાર હોય જે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને પરીક્ષા માટેની નવી તારીખ જાહેર કરવામાં આવશે તેમ નવોદય વિધાલય સમિતિની યાદીમાં જણાવ્યું છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat