Billboard ad 1150*250

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબીમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી

0 57
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        નવયુગ શૈક્ષણિક સંકુલ વીરપર તેમજ નવયુગ વિધાલય મોરબી ખાતે તાજેતરમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા પર્વો પૈકી જન્માષ્ટમીના પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી

Post ad 3

        જેમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, બીએડ કોલેજ, બીએસસી કોલેજ અને એલએલબી કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ઉજવણીમાં વિદ્યાર્થીઓએ વિભાગ વાઈઝ કાનુડા, રાસ અને મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રો તેમજ વિભાગીય વડાઓ જોડાયા હતા અને જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી

આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થા પ્રમુખ પી ડી કાંજીયા ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો  

Comments
Loading...
Share This
WhatsApp chat