Billboard ad 1150*250

મોરબીના રવાપર જમીન કૌભાડમાં ઝડપાયેલ બંને ભાઈઓના રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે

0 224
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબીના રવાપર ગામે આવેલ સરકારી ખરાબાની કરોડો રૂપિયાની કીમતી જમીનને હડપ કરવા માટે કરવામ આવેલા કૌભાંડમાં વધુ બે શખ્સોને પોલીસ ધરપકડ કરી હતી શખ્સોએ ખોટા દસ્તાવેજ, ખોટા હુકમો અને ખોટા સહી સિક્કા સાથે સરકારી રેકર્ડ ઉભુ કર્યું હતું અને જે વ્યક્તિને નામે સરકારી ખરાબાની જમીનને ચડાવવામાં આવી હતી તેની પાસેથી સમયાંતરે લાખો રૂપિયા પડાવ્યા હતા બને આરોપીના રિમાન્ડ પુરા થતા જેલ હવાલે કરવામાં આવ્યા છે

મળતી વિગત મુજબ મોરબીના રવાપર ગામ પાસે આવેલ સરકારી ખરાબાની જમીનને હડપ કરી લેવા માટેનું કારસો રચવામાં આવ્યો હતો. મોરબીના નાયબ મામલતદાર દ્વારા બી-ડીવીઝન પોલીસ સ્ટેશને બોગસ સરકારી દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતા તેની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી આ ગુનામાં બી ડીવીઝન પોલીસ દ્વારા દિવસ પહેલા મુખ્ય આરોપી કમલેશ બોપલીયાની ધરપકડ બાદ બોગસ સરકારી દસ્તાવેજ બનાવી આપનારા શખ્સોએ રવિ ત્રિભોવનભાઈ રાજપરા તેમજ તેના ભાઈ પીયુષ ત્રિભોવનભાઈ રાજપરાની ધરપકડ કરવામાં આવી હતી . અને બને ભાઈ ૨ દિવસ પોલીસ રિમાન્ડ પર હતા જેના રિમાન્ડ પુરા થતા જેલ હવાલે કરવમાં આવ્યા  છે તો સુત્રોંથી મળતી વિગત મુજબ કરોડોની જમીન કાગળો લાખો રૂપિયામાં બનાવી વેચાવના તો હતા સાથે બને ભાઈએ આ જમીન અન્ય એક શખ્સને ભાગીદાર બનવા માટે સાત લાખ પડાવ્યા હોવાનું પણ  જાણવા મળ્યું છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat