Billboard ad 1150*250

મોરબી જીલ્લાના હળવદ અને માળિયા પંથકમાં આજે વરસાદ વરસ્યો

0 277

ગુરુવારથી મોરબી જીલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આજે મોરબી જીલ્લાના માળિયા અને હળવદ તાલુકામાં વરસાદ વરસ્યો હતો

સવારે આઠ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં ૧૯ મીમી અને માળિયા તાલુકામાં ૦૭ મીમી વરસાદ નોંધાયો છે તો અન્ય તાલુકામાં વરસાદી ઝાપટા વરસ્યા હતા જોકે સરકારી ચોપડે વરસાદ નોંધાયો નથી આજે માળિયા તાલુકાના વેણાસર, વેજલપર, ખાખરેચી, ઘાંટીલા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો તો હળવદ શહેર અને તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો મોરબી શહેરમાં પણ સવારે એક વરસાદી ઝાપટું વરસ્યું હતું

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat