Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના નવલખી રોડ પર કૈફી દ્રવ્ય પીને કાર ચલાવતો ઇસમ ઝડપાયો

 

મોરબીના નવલખી રોડ પરથી કૈફી દ્રવ્ય પીને કાર ચલાવનાર ઈસમને પોલીસે ઝડપી લીધો છે મોરબી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નવલખી રોડ ફાટક પાસેથી આરોપી વાલજી રામાભાઈ પરમાર રહે અમદાવાદ વાળો ઇસમ પોતાની કાર જીજે ૦૧ કેજે ૩૭૩૯ કૈફી દ્રવ્ય પીને ચલાવતો માલૂમ પડતા આરોપીને ઝડપી લઈને પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat