Billboard ad 1150*250 Billboard ad 1150*250

કાલિકા પ્લોટમાં એકટીવામાં દેશી દારૂ લઇ જતો ઇસમ ઝડપાયો

 

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં એકટીવામાં પસાર થતા ઇસમ પાસેથી દેશી દારૂ મળી આવતા પોલીસે એકટીવા અને દારૂ સહિતનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કાલિકા પ્લોટ નર્મદા હોલ પાસેથી એકટીવા જીજે ૩૬ કયું ૬૨૪૧ પસાર થતા એકટીવા રોકીને તલાશી લેતા દેશી દારૂ ૩૦ લીટર કીમત રૂ ૬૦૦ મળી આવતા પોલીસે એકટીવા અને દેશી દારૂ સહીત ૪૦,૬૦૦ ની કિમતનો મુદામાલ કબજે લઈને આરોપી રોહિત જીવણદાસ દુધરેજીયા (ઉ.વ.૨૦) રહે કાલિકા પ્લોટ મોરબી વાળાને ઝડપી લીધો છે

Comments
Loading...
WhatsApp chat