


મોરબી સીરેમીકસ એસો. ના પ્રમુખ કે. જી. કુંડારીયાએ U.K. મા લંડન ખાતે UK INDIA business council ના CEO Mr. Richard heald અને business development manager Mr. Micheal benson ની vibrant ceramic exhibition ના પ્રમોશન માટે મુલાકાત લીધી. તેઓ સાથે વિસ્તૃત કરી. તેમના મેમ્બરો મોરબીના ઉદ્યોગ સાથે technical ties up , sales tiep up કરીને વેપાર વધારી શકે તેમ છે. તેના વધુમાં વધુ મેમેબરો એકસીહીબીશનની મુલાકાત લે તેવી દરખાસ્ત કરવામાં આવી. UKની એક અગ્રેસર સંસ્થાને મળ્યા. શ્રી કુંડારીયાની સાથે આપણા વડીલ મહેન્દ્રસિંહ જાડેજા (promotion CEO) પણ હાજર રહયા. આમ એકસીહીબીશનની સફળતા માટે એક સોપાન આગળ વધ્યા.