Billboard ad 1150*250 Billboard ad 1150*250

સિરામિક એક્સ્પો સમીટ-૨૦૧૭માં પધારવા માટે શ્રીલંકાના કોમર્સ મીનીસ્ટરને આમંત્રણ

આગામી નવેમ્બર માસમાં યોજાનાર સિરામિક એક્સપોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેમાં દેશ વિદેશના મહેમાનોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.આજે કોલંબો ખાતે  કોમર્સ મીનીસ્ટર રીશાદ બાથીયુદીન – મીનીસ્ટરી ઓફ ઇન્ડસ્ટરી એન્ડ કોમર્સ – શ્રીલંકા ને વાયબરન્ટ સિરામીક એક્સપો -સમીટ -૨૦૧૭ નું આમંત્રણ અને એકસીબીસન ની માહીતી આપી જેમાં મોરબી સિરામીક એશોસીએસન વતી મોરબી સિરામિક એસો. પ્રમુખ નિલેષ જેતપરીયા અને વિશાલ આચાર્ય એ રૂબરૂ મળી અને સિરામીક ઉધોગની માહીતી અને શ્રીલંકામા વેપાર વધારવા માટે ની વિસ્તૃત ચર્ચા કરી અને સાથોસાથ ભારતના કોમર્સ મીનીસ્ટર નિર્મલા સિતારામન પણ આ એકસીબીસન ની ક્લોજીગ સેરેમની મા આવના છે ત્યારે બંને દેશોના કોમર્સ મીનીસ્ટર ની મુલાકાત થી બંને દેશોના સિરામીક ના વેપાર ની ચર્ચા કરીને એક્સપોર્ટ વધે તે માટે ના પ્રયત્નો કરવામાં આવશે .

Comments
Loading...
WhatsApp chat