


મોરબી જીલ્લા પોલીસવડાએ આજે જીલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા ૧૭ પોલીસ કર્મચારીઓની બદલી કરવાના આદેશ આપ્યા છે અને જીલ્લામાં આંતરિક બદલી કરવામાં આવી છે
મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાએ જીલ્લામાં ફરજ બજાવતા ૧૭ પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે જેમાં જયેન્દ્રસિંહ ઝાલા, જયેન્દ્રસિંહ જાડેજા, પ્રભાતભાઈ ચાવડા, પરશોતમભાઈ સોલંકી, મુકેશભાઈ જોગરાજિયા, પ્રવીણભાઈ ચદ્રાલા, અશ્વિનભાઈ ચાવડા, સુરેશકુમાર સાપરા, રણધીરભા ઝાલા, મહેન્દ્રસિંહ ચુડાસમા, દર્શનાં પાધડાળ, જયેશકુમાર ચાવડા, ભારતીબેન કુરિયા, અલીઅકબર ભોરણીયા, કમલેશ પરમાર, હેતલબેન વિન્ઝુંડા અને રસિકભાઈ બોરીચાની બદલી કરવામાં આવી છે