આગામી ૨૪મી જૂનના યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે ઇચ્છુક ઉમેદવારોએ હાજર રહેવું

નિયામકરોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા તા.૨૪૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે,  યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજભડીયાદ રોડનઝરબાગ રેલ્વે સ્ટેશન પાસેમોરબી ખાતે તાલુકા કક્ષાનાં દ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં વ્યું છે.

 

        આ ઔધોગિક ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિના મૂલ્યે પસંદગીની કાર્યવાહી કરશેજેથી ખાનગીક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક નોનમેટ્રીક/એસએસસી/એચએચસીઆઇટીઆઇ સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોશાળા છોડ્યાનું પ્રમાણપત્રપાસપોર્ટ સાઇના ફોટોગ્રાફઅધારકાર્ડબાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવુંઆ ઔધોગિક ભરતીમેળામાં રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ જિલ્લા રોજગારઅધિકારીમોરબીની યાદીમાં જણાવાયું છે.

Comments
Loading...
WhatsApp chat