Billboard ad 1150*250

મોરબીની કોર્ટમાં ચેક રીટર્ન કેસમાં નિર્દોષ છુટકારો

0 594
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        મોરબીમાં ચેક રીટર્ન કેસમાં અદાલતે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે ચેક રીટર્ન અંગેની ફરિયાદમાં સામાવાળાને નિર્દોષ છોડવાનો આદેશ કરાયો છે

Post ad 2

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લાખાભાઈ ઉમરભાઈ સુમરાએ મોરબીના વિસીપરામાં રહેતા આમદભાઈ કાસમભાઈ સુમરા સામે ૫૦ હજાર હાથ ઉછીની રકમની લેણી રકમ બાબતે ચેક રીટર્નની નેગો.ઈ. એક્ટની કલમ ૧૩૮ હેઠળ ફરિયાદ મોરબીની નામદાર અદાલતમાં તા. ૦૬-૧૨-૨૦૧૪ ના રોજ કરી હતી

જે કેસ ચાલતી જતા મોરબીની અદાલતે આમદભાઈ કાસમભાઈ સુમરાને ચેક રીટર્ન કેસમાં નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે આમદભાઈ કાસમભાઈ સુમરા વતી મોરબીના વકીલ રાજેશભાઈ જોષી અને નીલેશભાઈ ગોસ્વામી રોકાયેલ હતા   

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat