Billboard ad 1150*250

મોરબીના મચ્છુ માતાજી મંદિર પાસે પગ લપસી જતા ઈજાગ્રસ્ત યુવાનનું મોત

0 137
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        માળિયાના મોટા દહીંસરા ગામના રહેવાસી રમણીક કેશુ ધંધુકીયા (ઉ.વ.૨૭) નામનો યુવાન ગત તા. ૧૭ ના રોજ બપોરે ૨ વાગ્યાના સુમારે દરબાર ગઢ નજીક આવેલ મચ્છુ માતાજી મંદિર પાસે હાથપગ ધોવા ગયો હોય ત્યારે પગ લપસી જતા તેને ઈજાઓ પહોંચી હતી અને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું છે પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat