Billboard ad 1150*250

મોરબીમાં કન્સ્ટ્રકશન કામ કરતી વેળાએ ઈજા થતા મહિલાનું મોત

0 98
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના પંચાસર રોડ પરના મુનનગર ચોકમાં કન્ટ્રકશન કામ ચાલતું હોય ત્યારે સનબાઈ કૈલાશભાઈ રાવલ (ઉ.વ.૨૫) કામ કરતી વેળાએ ઉપરથી તગારૂ માથા પર પડતા ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર મળે તે પૂર્વે જ શ્રમિક મહિલાનું મોત થયું છે પૂલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat