Billboard ad 1150*250

બાળકોને લગતા કાયદાઓ-બાળકોની યોજનાઓની માહિતી અપાઈ

0 453

જીલ્લા બાળ સુરક્ષા એકમના રંજનબેન મકવાણા તથા સરદાર પટેલ યુનીવર્સીટીમાં એમ.એસ. ડબ્લ્યુમાં અભ્યાસ કરતા વિદ્યાબેન ત્રિવેદી દ્વારા સંકલિત બાળ સુરક્ષા યોજના અંતર્ગત બાળકોને લગતા કાયદાઓ, તથા બાળકોની યોજનાઓ વિષે માળિયા તાલુકામાં પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. માળિયા તાલુકાના જશાપર, મોટી બરાર, તરઘરી, વેજલ્પાર, ખાખરેચી, નાની બરાર અને મહેન્દ્રગઢ સહિતના ગામોમાં પોસ્ટર લગાવીને તેમજ યોજનાઓ અંગે લોકોને સમજ આપીને બાળકોની યોજનાઓ વિષે પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યો હતો.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat