Billboard ad 1150*250

મોરબીની વિમેન્સ કોલેજની વિધાર્થીઓની ઓદ્યોગિક મુલાકાત

0 417

મોરબીની આર.ઓ.પટેલ વિમેન્સ કોલેજ દ્વારા ઓદ્યોગિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટી.વાય. બી.કોમની વિદ્યાર્થીનીઓએ મોટી સંખ્યામાં મુન્દ્રા (કચ્છ) સ્થિત અદાણી પોર્ટ તથા ભુજ સ્થિત પારલે-જી કંપનીની મુલાકાત લીધી હતી. વિમેન્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ શૈક્ષણિક ટુરમાં કંપનીમાં થતી વિવિધ પ્રવૃતિઓની માહિતી મેળવી હતી. આયોજન માટે કોલેજના પ્રાધ્યાપક મયુર હાલપરા અને ચંદ્રેશ પરમારે જહેમત ઉઠાવી હતી.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat