Billboard ad 1150*250

ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનોએ ગાંધી જયંતીની અનોખી ઉજવણી કરી

0 93
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના બહેનો દ્વારા ગાંધી જયંતીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણને નુકશાન કરતા પ્લાસ્ટિકના ઉપયોગ ને દૂર કરવા સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત સુત્રને અનુસરીને મોરબી ઇન્ડિયન લાયન્સ ક્લબની બહેનોએ પેપર બેગનું વિતરણ કર્યું હતું.

 પેપર બેગ બહેનોએ જાતે બનાવીને મોરબી શહેરના જુદા-જુદા મેડિકલ સ્ટોરમાં આપી હતી અને લોકોની પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી પર્યાવરણની પ્રદૂષણ મુક્ત બનાવવા અપીલ કરી હતી.  આ કાર્યક્રમને સફળ બનાવવા વેસ્ટ સેક્ટર કોઓર્ડિનેટર શોભનાબા ઝાલા, પ્રમુખ પ્રીતીબેન દેસાઈ, ઉપપ્રમુખ ધવનીબેન મારાસેટી,  પ્રોજેક્ટ હેડ પૂનમબેન હિરાણી, માનસી બેન હીરાની,  ટ્રેઝરર નયનાબેન,  દેવિકાબેન મહેતા,  ચેતનાબેન,  કામિનીબેન,  ગીતાબેન,  અંજનાબેન,  નીતાબેન તેમજ અન્ય બહેનોએ જહેમત ઉઠાવી હતી.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat