મોરબીના જાણીતા એડવોકેટ ચેતનભાઈ સોરીયાની નવી ઓફિસનું ઉદ્ઘાટન

રેવન્યુ બાર એસોના પ્રમુખ અને મોરબીના જાણીતા એડવોકેટ ચેતનભાઈ સોરીયા અને સ્ટેમ્પ વેન્ડર નયનભાઈ સોરીયાનું નવી ઓફિસ ખાતે ધનતેરસના શુભ દિવસે નવ પ્રસ્થાન કરવામાં આવશે

ધનતેરસને સોમવારના રોજ તા. ૦૫-૧૧-૨૦૧૮ ના રોજ રજની પ્લાઝા, ત્રીજા માળે જીઆઈડીસી સામે શનાળા રોડ ખાતે નવી ઓફીસનું ઉદ્ઘાટન કરવામાં આવશે ત્યારે ચેતનભાઈ સોરીયા અને નયનભાઈ સોરીયાને પિતા પ્રાણજીવનભાઈ પોપટભાઈ સોરીયા અને માતા સવિતાબેન સોરીયાએ આશીર્વાદ પાઠવ્યા છે

Comments
Loading...
WhatsApp chat