મોરબીથી ભીમનાથ મહાદેવ મંદિર લજાઈ સુધી સીટી બસ સેવાનો શુભારંભ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહીયો ત્યારે મહાદેવ નો અનેરો મહિમા છે ત્યારે લજાઈ ગામથી ત્રણ કિલોમિટર વગડામાં પ્રસિદ્ધ ભિમનાથ મહાદેવ આવેલ છે ત્યાં સૌંદર્ય અનેરું છે ત્યાં ભક્તો નું ઘોડાપૂર શરુ થઈ ગયું।
મોરબી નગર પાલિકા સિટીબસ શરુ કરતા આનંદ ની લાગણી શિવભકત અનુભવિ રહીયા છે મોરબી વધુમા વધુ ભક્તો ને લાભ લેવા વિનંતિ
આ તંકે મોરબી નગરપતિ કેતનભાઈ વિલપરા ને ટંકારા ગાહક સુરક્ષા પ્રમુખ ગૌતમ વામજા એ રજુઆત કરી હતી જે રજૂઆત ધ્યાને લઈને બસ સેવા શરુ કરતા કેતનભાઈ વિલપરાનો મંદિર ટ્રસ્ટ એ ગૌતમભાઈ વામજા સહિતના આગેવાનોએ આભાર માન્યો છે

Comments
Loading...
WhatsApp chat