હળવદ ઘનશ્યામપુર કુમાર પ્રાથમિક શાળામાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો

હળવદ ઘનશ્યામપુર કુમાર પ્રાથમિક શાળા ઉદ્ઘાટન સમારહો યોજાયો હતો.જેમાં મુખ્ય અતિથિ પૂજ્ય તપોમૂર્તિ સંત શ્રી ભક્તિ સ્વામી હરિકૃષ્ણ ધામ રણજીત ગઢ હાથે રીબીટ કાપી પ્રાથમિક શાળાનું નવું બિલ્ડીંગ ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. વર્ષ 2012 થી ઘનશ્યામપુર કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય ઈશ્વરભાઈ અને ખેંગારભાઈ, રઘુભાઈ ,હરપાલસિંહ ના અથાગ છ વર્ષના પરિશ્રમથી સરકાર શ્રી સર્વ શિક્ષા અભ્યાન મિશન દ્વારા 73 લાખ રૂપિયા થી નવા બિલ્ડીંગ બાંધકામ કરવામાં આવ્યું ઊપસ્થિત મહેમાન સત્ય વંદન સ્વામીજી ધીરુભાઈ સોનગરા નાયબ મામલતદાર હાજર રહ્યા હતા

નવા બિલ્ડિંગ અનેક વિશેષતાઓ સજ્જ કરવામાં આવેલ છે બે માળનું ભવ્ય હવા ઉજાસવાળું આઠ રૂમ ઈન બિલ્ટ સેનિટેશન ક્લાસ રૂમ હવા ઉજાસવાળા વિશાળ લોબી અત્યાધુનિક લાઈટ ફીટીંગ દરેક દરેક વર્ગ ખંડમાં ચાર કબાટ સત પર ચાઇના મોજેક ગ્રીન એન્ડ ફેનલ બોર્ડ થી સજ્જ ક્લાસ રૂમ વિશાળ મેદાન રમત ગમત અને અનેક વિશેષતાઓ કુમાર પ્રાથમિક શાળામાં કરવામાં આવેલ છે

આ નવા બિલ્ડીંગ ગામલોકોનો પૂરો સહયોગ મળેલ છે સહયોગ આપનાર સાધુ ગીરીશભાઈ, હરીદાસભાઈ,હીરાભાઈ માલાભાઈ રાઠોડ( શિક્ષક) બળદેવભાઈ પરસોતમભાઈ પરમાર, માવુ ભાઈ સામતભાઈ રાઠોડ, નરસિંહભાઈ લાલજીભાઈ ચૌહાણ, ઘનશ્યામપુર કુમાર પ્રાથમિક શાળા નો સ્ટાફ બેચરભાઈ, સંજયભાઈ ,જયંતીભાઈ પ્રજ્ઞાબેન ,પુનમબેન ,વર્ષાબેન, ઘનશ્યામભાઈ શિક્ષણ ગણ ઘનશ્યામપુર કન્યા શાળાના આચાર્યશ્રી સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઘનશ્યામપુર હાઈ સ્કૂલ નો સ્ટાફ વિદ્યાર્થીઓ આ નવા બિલ્ડીંગ કુમાર પ્રાથમિક શાળા બાંધકામ ગામલોકો સહયોગ મળ્યો હતો.

 

 

 

Comments
Loading...
WhatsApp chat