Billboard ad 1150*250 Billboard ad 1150*250

યોગાસન સ્પર્ધામાં નવયુગ સંકુલના પાંચ વિદ્યાર્થીઓની રાજ્યકક્ષાએ પસંદગી

લાઈફ મિશન સંસ્થા દ્વારા ઓપન યોગાસન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભેગ લીધો હતો જેમાં કુલ નવ વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ પસંદગી પામ્યા હતા અને નવમાંથી નવયુગના પાંચ વિધ્યાર્થીઓ સિલેક્ટ થયા છે.

યોગાસન સ્પર્ધામાં સબ જુનિયર વિભાગમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના ગોધવીયા ભવ્ય, વડાવીયા પ્રિન્સ, તેમજ જુનિયર વિભાગમાં શેરસીયા આદિત્ય, અધેરા હિત અને પટેલ યુમિત વિજેતા બન્યા છે જેની રાજ્યકક્ષાએ પસંદગી કરવામાં આવી છે ત્યારે તમામ પાંચ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા અને નવયુગ પરિવારે અભિનંદન પાઠવ્યા છે

Comments
Loading...
WhatsApp chat