Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેરના પલાસળી ગામે જાહેરમાં જુગાર રમતા ૪ ઝડપાયા

વાંકાનેર તાલુકાના પલાસળી ગામેર જાહેરમાં જુગાર રમતા ૪ પત્તાપ્રેમીઓને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકા પલાસળી ગામે જાહેરમાં જુગાર રમતા બાબુભાઈ બાધાભાઈ ગમારા, ભુરાભાઈ જેઠાભાઈ ગમારા, દેવાભાઈ કોળી અને જનક વસાભાઇને રોકડ રકમ ૩૬૩૦ સાથે વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat