Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદના પ્રતાપગઢ ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શકુની ઝડપાયા

હળવદ પોલીસે પ્રતાપગઢ ગામે વાડીમાં જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને ૪૨ હજારથી વધુના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન અશોક કરશનભાઈ પટેલની વાડીમાં જાહેરમાં જુગાર રમતા અશોક  કરશનભાઈ પટેલ, મનીષ મગનભાઈ કાલરીયા, મનીષ દિલીપભાઈ જોશી, પ્રહલાદ અંબારામભાઈ વિડજાને રોકડ રકમ તથા મોબાઈલ નંગ- ૩ કુલ કીમત રૂ.૪૨૧૮૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Comments
Loading...
WhatsApp chat