Billboard ad 1150*250

હળવદના ચરાડવા ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા, ચાર ફરાર

0 179
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        હળવદના ચરાડવા ગામે બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર અંગે બાતમી મળતા હળવદ પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા દાનાભાઈ હરજીભાઈ રાઠોડ, ધીરૂભાઈ ખીમાભાઈ પરમાર અને હરેશભાઈ વાલજીભાઈ પરમાર રહે ત્રણેય ચરાડવા વાળાને ઝડપી રોકડ રકમ રૂ ૪૭૦૦ તેમજ ત્રણ મોબાઈલ સહીત કુલ ૯૨૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા છે જયારે રેડ દરમિયાન દિનેશ લવજી મકવાણા, રાજુ ખોડાભાઈ સોલંકી, ટીનીભાઈ બાલાભાઈ સોલંકી અને દીપકભાઈ ચતુરભાઈ સોલંકી રહે ચરાડવા વાળા નાસી ગયા છે જેની સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat