Billboard ad 1150*250

મોરબીમાં સામાકાંઠે યુવાનને વીજશોક લાગતા મોત

0 661

મોરબીના કેરાલી ગામના રહેવાસી અને વીજ કંપનીમાં ફરજ બજાવતા ધર્મેન્દ્રભાઈ ગોવિંદભાઈ ચૌહાણ (ઉ.વ.૨૮) વાળા આજે સામાકાંઠા વિસ્તારમાં રીપેરીંગ કરતા હોય જે દરમિયાન તેને વીજશોક લાગતા તે નીચે પટકાતા તેનું મોત નીપજ્યું હતું જોકે આજે બુધવારે વીજકાપ હોવાથી વીજ પુરવઠો બંધ હોવા છતાં કર્મચારીને કેવી રીતે વીજશોક લાગ્યો તે મામલે પી.જી.વી.સી.એલના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને આ મામલે તપાસ ચલાવી રહ્યા છે .

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat