Billboard ad 1150*250 Billboard ad 1150*250

છેલ્લા ૨૪ કલાકમાં ટંકારામાં બે ઇંચ વરસાદ : મચ્છુ-૨ ડેમના ૫ દરવાજા ૨ ફૂટ ખુલ્લા

તો મોરબીમાં એક ઇંચ વરસાદ વરસ્યો

મોરબી જીલ્લામાં બે દિવસથી અવિરત વરસાદ વર્ષી રહ્યો છે.જેને પગલે જીલ્લાના મોટાભાગના ડેમો ફરી ઓવરફલો થયા છે.મોરબી જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ ટંકારામાં ૫૧ મી.મી.,મોરબીમાં ૨૩ મી.મી.માળીયામાં ૧૭ મી.મી. અને હળવદમાં ૧૧ મી.મી. વરસાદ નોંધાયો છે જયારે વાંકાનેરમાં હળવા વરસાદી ઝાપટા રૂપે ૧ મી.મી.વરસાદ નોંધાયો હતો.મોરબી મચ્છુ-૨ ડેમમાં ઉપરવાસમાં વરસાદને કારણે ૫ દરવાજા ૨ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.

Comments
Loading...
WhatsApp chat