



મોરબીના ભીડભજન મારૂતિ ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે તેમજ સાથે સાથે ઇતિયાસિક નાટ્યરૂપાંતર ફ્લોટો જેવીકે કૃષ્ણની વાસણી ઉપર બેઠા રાધાજી,શિવલિગ,મહાભારત માંથી ભીષ્મપિતામહ, રામાયણ માંથી સીતામાતાની જમીન સમાધી, ઉડતા હનુમાન વિવિધ આકર્ષક ફ્લોટો ઉભા કરવામાં આવે છે.છેલ્લા બે વર્ષ થી મોરબીના ખારીવાડી કા રાજા જે ભીડભજન મારૂતિ ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય થી ભવ્ય આયોજન કરેલ છે.જે વિશાળ જગ્યામાં યોજાતા આ ગણેશોત્સવમાં ભકતોને પ્રાચીનકાળની એક જલક દેખાડવામાં આવે છે. તેમજ વિવિધ આકર્ષક ફ્લોટો ઉભા કરવામાં આવ્યા છે. જે દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે..અહીં
દરોરજ હજારોની સંખ્યામાં ભકતજનો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડે છે.

