મોરબીના કાલિકાનગર ગામે રા’નવઘણ નાટક ભજવાશે

શ્રી બજરંગ યુવક મંડળ કલીકાનગર દ્વારા ભાઈબીજના દિવસે નાટકોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા. ૦૯ ને ભાઈબીજના પવિત્ર દિવસે કાલિકાનગર ગામ મુકામે જૂનાગઢનો ઈતિહાસ રા’નવઘણ યાને કી જાહલ ની ચીઠી રજુ કરવામાં આવશે કાલિકા નગર ગામના રામજી મંદિર ચોકમાં રાત્રીના ૧૦ કલાકે નાટક ભજવાશે જેને નિહાળવા શ્રી બજરંગ યુવક મંડળ અને કાલીકાનગર ગામ સમસ્ત દ્વારા જાહેર આમંત્રણ પાઠવ્યું છે

Comments
Loading...
WhatsApp chat