Billboard ad 1150*250

ટંકારાના હડમતીયા ગામે મહાન એતિહાસિક નાટક “સમ્રાટ હર્ષ” ભજવાશે

0 109
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        ટંકારા તાલુકાના હડમતીયા (પાલનપીર) ખાતે આગામી તા. ૧૨ ને શનિવારના રોજ મહાન એતિહાસિક નાટક તેમજ કોમિક નાટક ભજવાશે

        હડમતીયા (પાલનપીર) ખાતે તા. ૧૨ ને શનિવારે એતિહાસિક નાટક સમ્રાટ હર્ષ તેમજ પેટ પકડીને હસાવે તેવું કોમિક કચરાની કઠણાઈ નાટકો ભજવાશે હડમતીયા સાંસ્કૃતિક યુવક મંડળ તેમજ હડમતીયા ગામ સમસ્ત દ્વારા આયોજિત નાટકો નિહાળવા જાહેર જનતાને આમંત્રણ પાઠવ્યું છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat