Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદના ચરાડવા ગામે અજાણ્યા પુરુષના મોત મામલે મૃતકના વાલીવારસની શોધખોળ

 

હળવદના ચરાડવાથી સમલી રોડ પર આવેલ નર્મદા કેનાલના પાણીમાં ડૂબી જતા અજાણ્યા પુરુષનું મોત થયું હતું અને કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો

જે બનાવ મામલે હળવદ પોલીસે અમોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે જેમાં મૃતકની ઓળખ થઇ સકી નથી અને મૃતકના વાલીવારસની પોલીસે શોધખોળ હાથ ધરી છે મૃતક અજાણ્યા પુરુષે બ્લુ કલર જીન્સ પેન્ટ પહેર્યું છે અને શરીરે ચહેરાનો ભાગ અને શરીર સંપૂર્ણ કોહવાયેલ હાલતમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું જેની ઓળખ મળે અથવા કોઈ માહિતી હોય તો હળવદ પોલીસ સ્ટેશન નંબર ૬૩૫૭૨ ૪૦૭૧૫ પર સંપર્ક કરવા જણાવ્યું છે

 

Comments
Loading...
WhatsApp chat