માળીયાના સરવડ ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

માળિયા ના સરવડ ગામે જુગાર રમતા પાંચ શખ્સોને માળિયા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ માળિયા પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા તાલુકાના સરવડ ગામે જાહેરમાં જુગાર રમતા મનસુખભાઈ ભુરાભાઈ પટેલ, રમેશભાઈ ગોવિંદભાઈ પટેલ, રમેશભાઈ મગનભાઈ પટેલ,હરજીભાઈ ખીમજીભાઈ પટેલ અને નીલેશભાઈ અંબાલાલભાઈ પટેલને રોકડ રકમ રૂ.૧૧૯૬૦ સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat