Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં યુવાનનો અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપધાત

મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે

બનાવની મળતી વિગત મુજબ મોરબીના રોહીદાસ પરામાં રહેતા કિશન છગનભાઈ સોલંકી (ઉ.૩૫) નામના યુવાને મોડીરાત્રીના પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું જેથી પરિવારમા શોકની લાગણી વ્યાપી ગઈ હતી મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat