Billboard ad 1150*250

મોરબીમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપધાત

0 473
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબીના વિજયનગરમાં આધેડએ અગમ્ય કારણોસર ગલેફાસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે મોરબી પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના વિજયનગરમાં રહેતા છગનભાઈ મેઘજીભાઈ બાવરવાએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.બનાવ અંગે મોરબી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હઠળ ઘરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat