Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં આર્થિક ચિંતામાં આધેડ ઘરેથી ચાલ્યા ગયા

 

મોરબીની નવલખી ફાટક પાછળ આવેલ લાયન્સ નગરમાં રહેતા આધેડ આર્થિક ચિંતાના કારણે ઘરેથી ઈંડા લેવા જાવ છુ તેમ કહી જતા રરહેલ હોય જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

 

 

મળતી માહિતી મુજબ મોરબીની નવલખી ફાટક પાછળ લાયન્સનગરમાં રહેતા કિશોરભાઈ કાનજીભાઈ પરમાર (ઉ.૪૦) ગત તા.૧૧ ના રોજ આર્થિક ચિંતાના કારણે ઘરેથી ઈંડા લેવા જાવ છુ તેમ કહી હતા રહેલ હોય અને પરિવાર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવતા મળી ન આવતા કિશોરભાઈના પુત્ર પરેશભાઈ એ મોરબી બી ડીવીઝન પોલીસમાં જાણ કરી હોય જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat