મોરબીમાં ક્યાં ગેરજમાંથી દારૂનો જથ્થો જપ્ત થયો

મોરબીના ઘૂટું ગામે આવેલી ગેરજમાંથી દારૂના જથ્થા સાથે એક શખ્સને જડપી પાડ્યો હતો અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાવ્યો હતો

 

બનાવની મળતી વિગત મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌડ માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ના ઇન્ચાર્જ પી.આઈ. ના આર.ટી.વ્યાસ ઇન્ચાર્જ દારૂની બદી નાબુદ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા એલ.સી.બી.ના પોલીસ કોન્સ્ટેબલ નિરવભાઇ મકવાણાને ખાનગીરાહે મળેલ હકિકત આધારે ઘુંટુગામે નવસર્જન સ્કુલની બાજુમાં બંજરંગ ઓટો ગેરેજમાંથી ઇગ્લીંશ દારૂની બોટલ નંગ-૩૬ કીમત રૂપિયા ૧૨૦૦૦ તથા ક્વાટરીયા નંગ-૩૦ કીમત રૂપિયા ૩૦૦૦ તથા બીયર ટીન નંગ-૧૩ કીમત રૂપિયા ૧૩૦૦ મળી કૂલ રૂ.૧૬,૩૦૦/-ના મુદામાલ સાથે ભાવેશભાઇ ચંદુભાઇ સંઘાણી રહે.હાલ ઘુંટુ ને મુળ રહે.ખીરઇ તા.માળીયા વાળાની અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને કેટલા સમયથી દારૂ રાખતો કોને તેને દારૂ આપતા તેની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે

Comments
Loading...
WhatsApp chat