Billboard ad 1150*250

મોરબી તાલુકામાં આજે કોરોનાના નવા ૦૨ કેસ, ૦૧ દર્દી સ્વસ્થ

0 189

મોરબી તાલુકામાં આજે કોરોનાના નવા ૦૨ કેસ નોંધાયા છે જયારે વધુ ૦૧ દર્દી સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે
આજે મોરબી તાલુકામાં ૦૧ ગ્રામ્ય અને ૦૧ શહેરી વિસ્તારમાં મળીને નવા ૦૨ કેસ નોંધાયા છે જયારે અન્ય ચાર તાલુકામાં રાહત જોવા મળે છે આજે ૦૧ દર્દી સ્વસ્થ થયા છે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૨૩ થયો છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat