



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબી વેપારી મિત્ર મંડળ મોરબી દ્વારા સાતમ આઠમના તહેવારો નિમિતે શુદ્ધ ઘીનો મોહનથાળ, ટોપરાપાક, કાજુ મેસુબ બોક્સ પેકિંગમાં રાહત દરે વિતરણ કરવામાં આવશે રાહત દરે મીઠાઈ મેળવવા માટે તા. ૦૯ થી ૧૪ સુધી બુકિંગ કરાવવાનું રહેશે
બુકિંગ કરાવવા માટે પરાબજારમાં દલીચંદ જેરામભાઈ, ગાંધીબજાર ગ્રીન ચોકમાં જ્યવીન રમેશભાઈ ભગત, સામાકાંઠે કુળદેવી પાન સામે ચંદન કિરાણા સ્ટોર ખાતે સંપર્ક કરવા જણાવ્યું છે રાહત દરે મીઠાઈ વિતરણ તા. ૧૮ ને રવિવારે બપોરે ૧ થી 3 કલાકે લોહાણા મહાજન વાડી, સુધારા શેરી મોરબી ખાતે કરવામાં આવશે



