


મોરબી જીલ્લાના તમામ સરકારી વિભાગમાં ફરજ બજાવતા એસ.સી., એસ.ટી. કર્મચારીઓનું સ્નેહમિલન તા. ૧૨-૧૧-૧૭ ના રોજ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ સરકારી કર્મચારી મિત્રોની એક ડિરેક્ટરી બનાવવાની હોવાથી એસ.સી. અને એસ.ટી. કર્મચારીઓને પોતાની વિગતો અંગે રજીસ્ટ્રેશન કરવા જણાવ્યું છે. રજીસ્ટ્રેશન કરાવવા માટે દિલીપ દલસાણીયા, મીરાં કન્ટ્રકશન, વીસી હાઈસ્કૂલ પાછળ મોરબી ખાતે સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવ્યું છે.