મોરબીમાં મહારાણા પ્રતાપ જન્મજયંતી નિમિતે પ્રતિમાને ફૂલહાર કરી ઉજવણી કરાઈ

 

દેશના યુવાનોના પ્રેરણારૂપ મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિતે મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર કરીને હિન્દુવાદી સંગઠનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી

વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ અને ગૌ રક્ષકોની ટીમ દ્વારા સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ ખાતે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર કરીને વધાવવામાં આવ્યા હતા હિંદુ સંગઠનોના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહીને મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા અને મહારાણા પ્રતાપની વિરતા અને બલિદાનને યાદ કર્યા હતા

 

Comments
Loading...
WhatsApp chat