Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૭૬ કેસ નોંધાયા, એક્ટીવ કેસનો આંક ૪૩૧ થયો

આજે ૨૬ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ

 

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે જેમાં આજે પાંચ તાલુકામાં કોરોનાના નવા ૭૬ કેસ નોંધાયા છે આજે ૨૬ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા કેસોને પગલે જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૪૩૧ થયો છે

મોરબી જીલ્લામાં આજના નવા ૭૬ કેસો જેમાં મોરબી તાલુકાના ૫૪ કેસમાં ૨૬ ગ્રામ્ય અને ૨૮ શહેરી વિસ્તારમાં, વાંકાનેરના ૦૭ કેસો જેમાં ૦૨ ગ્રામ્ય અને ૦૫ શહેરી વિસ્તારમાં, હળવદના ૦૪ કેસો ગ્રામ્ય પંથકમાં, ટંકારા ગ્રામ્યમાં ૦૬ અને માળિયા ગ્રામ્યમાં ૦૫ મળીને નવા ૭૬ કેસ નોંધાયા છે આજે વધુ ૨૬ દર્દીઓ સ્વસ્થ થયા છે

જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે આજે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૪૩૧ થયો છે

Comments
Loading...
WhatsApp chat